ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી, દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ગોકુલ હોસ્પિટલના નામ માં વધારો કર્યો

રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રહેતા એક દર્દીને છેલ્લા ૧ મહિનાથી કમરના દુખાવાની તથા ચાલવામાં તકલીફ રહેતી હતી. છેલ્લા ૩-૪ દિવસથી લેટ્રીન અને પેશાબ કરવામાં પણ તકલીફ થતી હતી. તેમણે ગોકુલ હોસ્પિટલના ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર જીગરસિંહ જાડેજાને આ તકલીફ માટે બતાવતા ડોક્ટર જાડેજાએ M.R.I કરવાની સલાહ આપી હતી. M.R.I ના રિપોર્ટમાં જવલ્લે જ જોવા મળતી કરોડરજ્જુની આસપાસ એક ગાંઠ જોવા મળી હતી. ડોક્ટર જીગરસિંહ જાડેજા આ ઞાઠનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી. : અને દર્દીની મંજૂરી મળતા આ ગાંઠ કાઢી નાખી હતી. અને ઞાઠને બાયોપ્સી માટે મોકલતા … Continue reading ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી, દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ગોકુલ હોસ્પિટલના નામ માં વધારો કર્યો